- Home
- Standard 12
- Biology
2.Human Reproduction
normal
વૈજ્ઞાનિક કારણ આપો : પુરુષ જ્યારે જાતીય રીતે ઉત્તેજિત થાય ત્યારે અધિવૃષણ નલિકાની દીવાલ સંકોચાય છે.
Option A
Option B
Option C
Option D
Solution
અધિવૃષણ નલિકા $6$ મીટર લાંબી અને અત્યંત ગૂંચળામય નલિકા છે. તે અપરિપક્વ શુક્રકોષોને હંગામી સંગ્રહસ્થાન પૂરું પાડે છે, જેમાં શુક્રકોષો પરિપક્વન પ્રક્રિયા પૂર્ણ કરે છે અને તરવાની ક્ષમતા પ્રાપ્ત કરે છે.
જ્યારે પુરુષ જાતીય રીતે ઉત્તેજિત થાય ત્યારે અધિવૃષણ નલિકાની દીવાલ સંકોચાય છે અને શુક્રકોષો શુક્રવાહિનીમાં વહન પામે છે.
Standard 12
Biology