જનન અધિચ્છદનાં જે કોષ શુક્રકોષમાં પરિણમે તેને શું કહેવાય ?
શુક્ર માતૃ કોષ
સ્પર્મેટોગોનિયા
સ્પર્મેટોસાઈટ
આદિ જનન કોષ
કોણ શુક્રકોષજનન અવરોધવા ઈન્હીબીન મુકત કરે.
કયું પ્રાથમિક પ્રજનન અંગ છે ?
માનવ શુક્રકોષમાં રંગસૂત્રની સંખ્યા કેટલી હોય છે ?
આપેલ આકૃતિ માદા પ્રજનનતંત્રનો પાર્શ્વીય દેખાવ દર્શાવે છે. $P$ અને $Q$ ને ઓળખો.
$\quad\quad\quad P \quad\quad Q$
કયું કોષીય સ્તર નાશ પામી પુન:સર્જન દર્શાવે છે ?