જો $B- Cl$ બંધ દ્વિધ્રુવ ચાકમાત્રા ધરાવતો હોય તો $BCl_3$ અણુ શા માટે દ્વિધ્રુવ ચાકમાત્રાનું મૂલ્ય શૂન્ય ધરાવે છે ?
નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન$-I :$ પ્રથમ આયનીકરણ એન્થાલ્પીમા થતો ધટાડો $B$ થી $Al$ મા $Al$ થી $Ga$ કરતા ધણો વધારે છે.
વિધાન$-II$ : $Ga$ માં $d-$કક્ષકો સંપૂર્ણ ભરાયેલી છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભ આપેલા વિકલ્પમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો.
જ્યારે $BC{l_3}$ ની પ્રક્રિયા પાણી સાથે થાય ત્યારે નીચેનામાંથી કયો પદાર્થ બને છે ?
$TlCl_3$ ની સરખામણીમાં $BCl_3$ ની વધુ સ્થાયિતા તમે કેવી રીતે સમજાવશો ?
બોરોન ટ્રાય હેલાઇડોની લુઇસ એસિડ પ્રકૃતિ ક્રમને અનુસરે છે તે $................$