ઓક્સિડેશનકર્તા અને રિડક્શનકર્તા ધૂમ-ધુમ્મસના નામ આપો.
પારંપરિક ધૂમ-ધુમ્મસ રિડક્શનકર્તા છે જયારે પ્રકાશરાસાયણિક ધૂમ્ર-ધુમ્મસ ઑક્સિડેશનકર્તા છે.
પ્રકાશરાસાયણિક ધૂમ-ધુમ્મસના નિર્માણ દરમિયાન થતી રાસાયણિક પ્રક્રિયાઓ લખો.
ગ્રીન હાઉસ વાયુઓના નામ આપો.
ખાલી જગ્યા પૂરો :
$(1)$ ફ્લોરાઇડની ઊણપ …………. માટે જવાબદાર છે.
$(2)$ પીવાના પાણીમાં લેડના પ્રમાણની સીમા …. છે.
$(3)$ પીવાના પાણીમાં નાઇટ્રેટની મહત્તમ સીમા .. છે.
$(4)$ ………. અને ……… રસાયણો ચેતાતંત્ર માટે વિષ તરીકે વર્તે છે.
ડ્રાયક્લિનિંગમાં ટેટ્રાક્લોરો ઇથેનની જગ્યાએ યોગ્ય ડિટરજન્ટ સાથે પ્રવાહી કાર્બન ડાયોક્સાઇડ વૈકલ્પિક દ્રાવક છે. ટેટ્રાક્લોરો ઇથેનના વપરાશને અટકાવીને પર્યાવરણમાં કયા પ્રકારનું નુકસાન અટકાવવામાં આવે છે પ્રદૂષણની દૃષ્ટિએ શું ડિટરજન્ટ સાથે પ્રવાહી કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ યોગ્ય છે ? સમજાવો
ક્ષોભ-આવરણમાં જોવા મળતા પ્રદૂષકોના નામ આપો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.