આકાર સ્થિતિસ્થાપક અંક અને યંગ મૉડયુલસના મૂલ્યોનો સંબંધ લખો.

Similar Questions

બે તાર $A$ અને $B$ ને સમાન બળથી ખેંચવામા આવે છે જો $A$ અને $B$ માટે $Y_A: Y_B=1: 2, r_A: r_B=3: 1$ અને $L_A: L_B=4: 1$ તો $\left(\frac{\Delta L_A}{\Delta L_B}\right)$ કેટલું હશે.

એક તાર પર $W$ વજન લટકાવતાં તે $1 \;mm$ લાંબો થાય છે. જો તારને એક ગરગડી પરથી પસાર કરી તેનાં બંને છેડે વજનો લટકાવવામાં આવે, તો તારની લંબાઈનો કેટલો વધારો ($mm$ માં) થશે?

  • [AIEEE 2006]

એલ્યુમિનિયમ (યંગ મોડ્યુલસ $ = 7 \times {10^9}\,N/{m^2})$ ના સળિયા ની બ્રેકિંગ વિકૃતિ $0.2\%$ છે. ${10^4}$Newton બળને ખમવા માટે જરૂરી ન્યૂનતમ આડછેદનું ક્ષેત્રફળ કેટલું હોવું જોઈએ ?

$3 \,m$ લંબાઈ અને $1 \,mm$ વ્યાસ ધરાવતા તારમાં $2 \,kg$ નો લોડ લગાવતા $1 \,mm$ જેટલુ વિસ્તરણ થાય છે. તો તારનો યંગ મોડ્યુલસ .............. $Nm ^{-2}$

નીચેના બધા તાર પર સમાન બળ લગાવવામાં આવે તો લંબાઈમાં મહત્તમ વધારો શેમાં થાય ?