- Home
- Standard 11
- Biology
5.Morphology of Flowering Plants
medium
નીચે કેટલીક જાણીતી વનસ્પતિઓનાં પુષ્પીય સૂત્રો આપેલાં છે તેને આધારે પુષ્પાકૃતિઓ દોરો.
$(i)$ $ \oplus \,{K_{\left( 5 \right)}}\,{C_{\left( 5 \right)}}\,{A_5}\,{G_{\left( 2 \right)}}$
$(ii)$ $\% \,{K_{\left( 5 \right)}}\,{C_{1 + 2 + 3}}\,{A_{\left( 9 \right) + 1}}\,{G_1}$
$(iii)$ $ \oplus \,{K_5}\,{C_5}\,{A_{5 + 5}}\,{G_{\left( 5 \right)}}$
Option A
Option B
Option C
Option D
Solution

$(i)$ પુષ્પસૂત્ર: $\oplus K _{(5)} C _{(5)} A _{5} \underline{G}_{(2)}$ એ સોલેનેસી કુળનું પુષ્ય સૂચવે છે.
$(ii)$ પુષ્પસૂત્ર:\ % $K _{(5)} C _{1+2+2} A _{(9)+1} \underline{ G }_{1}$ તે ફેબેસી કુળની વનસ્પતિ સૂચવે છે.
$(ii)$ પુષ્પસૂત્ર : $\oplus K _{5} C _{5} A _{5+5} \underline{ G }_{(5)}$ તे માલ્વેસીકુળનું પુખ્પ સૂચવે છે.
Standard 11
Biology