- Home
- Standard 12
- Biology
12.Ecosystem
normal
નીચે આપેલા ચાર વિધાનો $(a-d)$ એક થી બે ખાલી જગ્યાધરાવે છે. બે વિધાનોની ખાલી જગ્યાની પૂર્તી માટે સાચો વિકલ્પ પસંદ કરો.
$(a)$ પર્યાવરણીય અનુક્રમણ એ કોઈ સ્થાને..$(i)$... ધારણામુજબ થતા...$(ii)$... ફેરફાર છે.
$(b)$ પર્યાવરણીય અનુક્રમણમાં બધા જ ક્રમિક રીતે બદલાતાં સમાજોને તે વસવાટનાં....$(i)$... કહે છે.
$(c)$ પ્રાથમિક અનુક્રમણ...$(i)$... થાય છે.
$(d)$ દ્વિતીય અનુક્રમણ પ્રાથમિક અનુક્રમણ કરતાં...$(i)$....થાય છે.
A
$a - (i)$ ધીમે ધીમે, $(ii)$ જાતી બંધારણ $b- (i)$ અનુક્રમીકો
B
$b - (i)$ ચરમ સમાજથી $c- (i)$ ઠંડા પડેલાં લાવારસનાં સ્થાનેથી
C
$a- (i)$ ઝડપી, $(ii)$ જાતી બંધારણ $c- (i)$ કાપી નાખેલા જંગલો
D
$c- (i)$ પૂર હેઠળની જમીન વિસ્તારથી $d - (i)$ ધીમી ગતીથી
Solution
Solution is Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
Standard 12
Biology
Similar Questions
યાદી $-I$ ને યાદી $-II$ સાથે જોડો :
યાદી $-I$ | યાદી $-II$ |
$A$. સંભાવ્ય વૃદ્ધિ | $I$. અમર્યાદિત સ્લોત પ્રાપ્યતાની સ્થિતિ |
$B$. ચરઘાતાંકીય વૃદ્ધિ | $II$.મર્યાદિત સ્રોત પ્રાપ્યતાની સ્થિતિ |
$C$. વિસ્તારિત વયના પિરામિડ | $III$.પ્રજનન વય અને પ્રજનન વય પછીની ઉંમર જૂથના સજીવો કરતાં પ્રજનનવય પહેલાના સજીવોની ટકાવારી વધારે હોય છે. |
$D$. સ્થાયી વય પિરામિડ | $IV$.પ્રજનન વય પહેલાના સજીવોની ટકાવારી અને પ્રજનન વય જૂથના વ્યક્તિઓની ટકાવારી સરખી હોય છે. |
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો: