નીચે બે કથનો આપેલા છે.
કથન $(I)$ : પ્લાન્ક અચળાંક અને કોણીય વેગમાન સમાન પરિમાણ ધરાવે છે.
કથન $(II)$ : રેખીય વેગમાન અને બળની ચાકમાત્રા સમાન પરિમાણ ધરાવે છે.
ઉપર્યુક્ત કથનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :
[JEE MAIN 2024]
A
કથન $(I)$ સાચું છે પરંતુ કથન $(II)$ ખોટું છે.
B
કથન $(I)$ અને કથન $(II)$ બંને ખોટા છે.
C
કથન $(I)$ અને કથન $(II)$ બંને સાચા છે.
D
કથન $(I)$ ખોટું છે પરંતુ કથન $(II)$ સાચું છે.
Similar Questions
${\mu _0}$ અને ${\varepsilon _0}$ એ અનુક્રમે શૂન્યવકાશની પરમીબિલિટી અને પરમિટિવિટી હોય તો ${\mu _0}{\varepsilon _0}$ નું પારિમાણિક સૂત્ર શું થાય?