- Home
- Standard 12
- Chemistry
General Principles and processes of Isolation of Elements
medium
નીયે બે વિધાનો આપેલા છે.
વિધાન $I :$ ભરતર લોખંડ (Cast iron) સાથે ભંગાર લોખંડ (Scrap iron) ને ગરમ કરવાથી કાચુ લોખંડ (Pig iron) મેળવી શકાય છે.
વિધાન $II :$ ભરતર લોખંડની સાપેક્ષમાં કાચા લોખંડમાં કાર્બનનું પ્રમાણ આછું હોય છે.
નીચે આપેલા વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
A
બંને વિધાન $I$ અને વિધાન $II$ સાચા છે.
B
બંને વિધાન $I$ અને વિધાન $II$ સાચા નથી.
C
વિધાન $I$ સાચુ છે, પરંતુ વિધાન $II$ ખોટું છે.
D
વિધાન $I$ ખોટું છે, પરંતુ વિધાન $II$ સાચુ છે.
(JEE MAIN-2022)
Solution
Statement $-I$ is incorrect because cast iron is obtained by heating pig iron with scrap iron Statement$-II$ is also incorrect because pig iron has more carbon content $(\sim 4 \%)$ than cast iron $(\sim 3 \%)$
Standard 12
Chemistry