- Home
- Standard 12
- Chemistry
નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન $(A)$ વડે લેબલ કરે છે અને બીજાને કારણ $(R)$ વડે લેબલ કરેલ છે.
કથન $(A) \,:$ ધાતુનું રિડકશન સહેલું હોય છ, જો ધાતુ ધન અવસ્થાને બદલે પ્રવાહી અવસ્થામાં બનેલી હોય.
કારણ $(R)\, :$ $\Delta G^{\ominus}$ નું મૂલ્ય વધુ ઋણ બાજુ જશે, કેમ કે પ્રવાહી અવસ્થામાં એન્ટ્રોપીનું મૂલ્ય ધન અવસ્થા કરતા વધુ હોય છે.
ઉપરના વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંઘબેસતો જવાબ પસંદ કરો.
બંને $(A)$ અને $(R)$ સાચાં છે અને $(R)$ એ $(A)$ ની સાચી સમજૂતી આપે છે.
બંને $(A)$ અને $(R)$ સાચાં છે અને $(R)$ એ $(A)$ ની સાચી સમજૂતી આપતું છે.
$(A)$ સાચું પણ $(R)$ સાચું નથી.
$(A)$ સાચું નથી પણ $(R)$ સાચું છે.
Solution
$\Delta G =\Delta H – T \Delta S$
$\because$ Entropy of liquid is more than solid
$\therefore$ on melting the entropy increases and $\Delta G$ becomes more negative and hence it becomes easier to reduce metal