- Home
- Standard 11
- Physics
નીચે બે વિધાનો આપેલા છે : એકને કથન $A$ અને બીજાને કારણ $R$ વડે દર્શાવેલ છે.
કથન $A$ : જ્યારે આપણે ધ્રુવથી વિષુવવૃત્ત તરફ ગતિ કરીએ છીએ, પૃથ્વીનો ગુરુત્વાકર્ષી પ્રવેગની દિશા સહેજ વિચલિત થયા વગર, હંમેશા પૃથ્વીના કેન્દ્ર તરફ જ રહે છે.
કારણ $R$ : વચ્યેના કોઈ અક્ષાંસ (Latitude) આગળ, પૃથ્વીની ગુરુત્વાકર્ષી પ્રવેગની દિશા પૃથ્વીના કેન્દ્રથી વિચલિત થાય છે.
ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.
$A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાયી સમજણ આપે છે
$A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાયી સમજણ આપતું નથી
$A$ સાયું છે, પણ $R$ ખોટું છે
$A$ ખોટું છે, પણ $R$ સાચું છે
Solution

Effective acceleration due to gravity is the resultant of $g$ and $rw ^{2}$ whose direction and magnitude depends upon $\theta$. Hence assertion is false.
When $\theta=0^{\circ}$ (at equator), effective acceleration is radially inward.