- Home
- Standard 12
- Biology
4.Principles of Inheritance and Variation
medium
નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન $I:$ મેન્ડલ વટાણાની વનસ્પતિના સાત જોડ વિરોધી લક્ષણોનો અભ્યાસ કર્યો અને આનુવંશિક્તાના નિયમો રજુ કર્યા.
વિધાન $II:$વટાણાના છોડમાં મેન્ડલના પ્રયોગમાં જે સાત લક્ષણો જોવામાં આવેલ તે આ લક્ષણો છે : બીજનો આકાર અને રંગ, પુષ્પનો રંગ,શિંગનો આાકાર અને રંગ, પુષ્પની સ્થિતિ અને પ્રકાંડની ઊંચાઈ
ઉપરના બે વિધાનોના સંદર્ભે નીચે પૈકી સાચો વિકલ્પ પસંદ કરો.
A
બંને વિધાન$I$ એ વિધાન$II$ ખોટા છે.
B
વિધાન $I$ સાચું છે પણ વિધાન $II$ સાચું નથી
C
વિધાન $I$ સાચું નથી પરંતુ વિધાન $II$ સાચું છે.
D
બંને વિધાન $I$ અને વિધાન $II$ સાચાં છે.
(NEET-2022)
Solution
Solution is Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
Standard 12
Biology