9.Biotechnology Principals and Process
medium

નીચે બે વિધાનો આપેલા છે.

વિધાન$I:$રીસ્ટ્રીક્શન એન્ડોન્યુક્લીએઝ $DNA$ ની ચોક્કસ હરોળ કે જેને પેલિન્ડ્રોમિક ન્યુક્લીઓટાઈડ હરોળ કહે છે તે કાપવા માટે ઓળખે છે.

વિધાન $II :$રિસ્ટ્રીક્શન એન્ડોન્યુક્લીએઝ $DNA$ શ્રૃંખલાની પેલીન્ડ્રોમીક જગ્યાના મધ્યથી થોંડેક દૂર થી કાપે છે.

ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચેના વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

A

બંને વિધાન$I$ એ વિધાન$II$ ખોટા છે.

B

વિધાન $I$ સાચું છે પણ વિધાન $II$ સાચું નથી.

C

વિધાન $I$ સાચું નથી પરંતુ વિધાન $II$ સાચું છે.

D

બંને વિધાન $I$ અને વિધાન $II$ સાચાં છે.

(NEET-2022)

Solution

Solution is Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.