2.Human Reproduction
medium

નીચે બે વિધાનો આપેલાં છે.

વિધાન I : યોનિપટલની હાજરી કે ગેરહાજરી એ કૈમાર્ય માટેનો વિશ્વાસપાત્ર સૂચક નથી.

વિધાન II : યોનિપટલ ફક્ત પ્રથમ સંભોગ વખતે જ તૂટે છે.

ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

A

વિધાન $I$ અને વિધાન $II$ બંને ખોટા છે.

B

 વિધાન $I$ સાયું છે.પણ વિધાન $I$ ખોટું છે.

C

વિધાન $I$ ખોટું છે પણ વિધાન $II$ સાયું છે.

D

વિધાન $I$ અને વિધાન $II$ બંને સાચાં છે.

(NEET-2024)

Solution

The correct answer is option no. ($2$) because the presence or absence of hymen is not a reliable indicator of virginity because hymen can also be broken by a sudden jolt, insertion of a vaginal tampon, active participation in some sports and in some women the hymen persists even after coitus.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.