- Home
- Standard 12
- Biology
12.Ecosystem
normal
નીચેનો ચાર્ટ ભૂમીય નિવસનતંત્રમાં ફૉસ્ફરસ ચક્ર દર્શાવે છે. જેમાં આપેલ $4$ જગ્યા $a, b, c$ અને $d$ માટે સાચો વિકલ્પ પસંદ કરો.
$a$ - $b$ - $c$ - $d$

A
ખડકમાં રહેલ ખનિજો - મૃતભક્ષીઓ - વનસ્પતિજન્ય કચરો - ઉત્પાદકો
B
વનસ્પતિજન્ય કચરો - ઉત્પાદકો - ખડકમાં રહેલ ખનિજ - મૃતભક્ષીઓ
C
મૃતભક્ષીઓ - ખડકમાં રહેલ ખનિજો - ઉત્પાદકો - વનસ્પતિજન્ય કચરો
D
ઉત્પાદકો - વનસ્પતિજન્ય કચરો - ખડકમાં રહેલ ખનિજો - મૃતભક્ષીઓ.
(NEET-2014)
Solution
(c)
Standard 12
Biology
Similar Questions
આપેલ કોલમ – $I$ અને કોલમ – $II$ ને યોગ્ય રીત જોડો
કોલમ – $I$ | કોલમ – $II$ |
$(i)$ અવસાદી ચક્ર | $(P)$ પ્રાથમિક ઉપભોકતા |
$(ii)$ વાયુ ચક્ર | $(Q)$ કાર્બન |
$(iii)$ તૃણાહારી | $(R)$ તૃતીયક ઉપભોગી |
$(iv)$ ઉચ્ચ માંસાહારી | $(S)$ સલ્ફર |
normal