આપેલા Pedigree chart એ મનુષ્યમાં હાજર અમુક લક્ષણો ની આનુવંશીકતા દર્શાવે છે તો આપેલ ચાર્ટ માટે સાચો જવાબ પસંદ કરો.

726-733

  • A

    દૈહિક પ્રભાવી લક્ષણ

  • B

    દૈહિક પ્રચ્છન્ન લક્ષણ

  • C

    લીંગ સંકલીત પ્રચ્છન્ન લક્ષણ

  • D

    લીંગ સંકલીત પ્રભાવી લક્ષણ

Similar Questions

$pp$ પ્રચ્છન્ન જનીનની અભીવ્યક્તિથી થતો ફીનાઈલ કટોક્યુરીયા રોગ કે જેમાં ફિનાઈલ એલેનીન ક્યાં એમીનો એસિડમાં રૂપાંતરીત થતું નથી અને તે કઈ ખામી છે?

નીચેનામાંથી કયું જાતિ સંકલિત રોગોનું ઉદાહરણ નથી?

  • [AIPMT 2002]

ટૂંક નોંધ લખો : હિમોફિલિયા

સીકલસેલ એનીમીયા ખામીમાં જે જનીન ટેમ્પલેટ તરીકે વર્તતું નથી તે જનીન પરનાં ખામીયુકત નાઈટ્રોજન બેઈઝનો ક્રમ જણાવો.

રોગી પુરુષ, સામાન્ય માદા સાથે લગ્ન કરે છે. તેઓ ત્રણ પુત્રી અને પાંચ પુત્ર પ્રાપ્ત કરે છે. બધી જ પુત્રીઓ રોગી છે અને પુત્રો સામાન્ય છે. આ રોગોનું જનીન..... છે.