જો પિતા રંગઅંધ હોય અને માતાના પિતા રંગઅંધ હોય તો તેમની સંતતિમાં રંગઅંધનું પ્રમાણ શું હોઇ શકે?

  • A

    $50\%$ પુત્રીઓ - રંગઅંધ

  • B

    બધા જ પુત્રો રંગઅંધ

  • C

    બધી જ પુત્રીઓ રંગઅંધ

  • D

    બધા જ પુત્રો સામાન્ય

Similar Questions

$Mr.$ સ્ટીવન હીમોફિલિયા અને સિસ્ટીક ફાઈબ્રોસીસ પીડાય છે. તેમના પિતા સિસ્ટીક ફાઈબ્રોસિસ માટે વિષમયુગ્મી હતાં. સ્ટીવનના શુક્રકોષોમાં પ્રચ્છન્ન $X -$ સંલગ્નતા તથા દૈહિક રંગસૂત્રીય અલીલ હોવાની સંભાવના કેટલી છે?

લિંગ સંલગ્ન પ્રચ્છન્ન જનીનની ખામીનું રંગઅંધતાના વંશાવળી પૃથક્કરણ દ્વારા વર્ણન કરો. 

આપેલાં Pedigree ચાઈનો અભ્યાસ કરી આપેલાં પ્રશ્નોનો સાચો વિકલ્પ પસંદ કરો.

$(1)$ આપેલા લક્ષણ પ્રભાવી છે કે પ્રચ્છન છે?

$(2)$ આપેલા લક્ષણ લિંગ સંકલીત છે કે દૈહિક છે?

રંગઅંધ સ્ત્રી અને સામાન્ય પુરુષની સંતતિઓ કેવી હોય છે ?

રંગઅંધ સ્ત્રી સામાન્ય દૃષ્ટિ ધરાવતા પુરુષ સાથે લગ્ન કરે છે. તેમની સંતતિમાં .........

  • [AIPMT 1994]