4-2.Friction
medium

આકૃતિમાં $A$ અને $B$ એવા બે બ્લોકનું વજન અનુક્રને $20$ $N$ અને $100$ $N$ છે.દર્શાવ્યા અનુસાર, બંને બ્લોકને દીવાલ સાથે $F$ બળથી દબાવવામાં આવે છે.જો બે બ્લોક વચ્ચેનો ઘર્ષણાંક $0.1$ અને બ્લોક $B$ અને દીવાલ વચ્ચેનો ધર્ષણાંક $0.15$ હોય,તો દીવાલ દ્વારા બ્લોક $B$ પર લાગતું ઘર્ષણબળ  ........... $N$ થશે.

A

$80$

B

$120 $

C

$150 $

D

$100$

(JEE MAIN-2015)

Solution

$\begin{array}{l}
{\rm{Assuming}}\,both\,the\,blocks\,are\,stationary\\
N = F\\
{f_1} = 20\,N\\
{f_2} = 100 + 20 = 120N\\
Considering\,the\,two\,blocks\,as\,one\,system\\
and\,due\,to\,equilibrium\,f = 120N\,
\end{array}$

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.