પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય $1386\, s$ છે. તો પ્રક્રિયાનો વિશિષ્ટ વેગઅચળાંક ............ થશે.
$0.5 \times 10^{-2}\, s^{-1}$
$0.5 \times 10^{-3}\, s^{-1}$
$5.0 \times 10^{-2}\, s^{-1}$
$5.0 \times 10^{-3}\, s^{-1}$
નિશ્ચિત પરિકલ્પીત પ્રક્રિયાનો દર $A + B + C \rightarrow$ નિપજ $r\,\, = \,\frac{{ - d[A]}}{{dt}}\,\, = \,K{[A]^{1/2}}{[B]^{1/3}}{[C]^{1/4}}$ આપેલો છે તો પ્રક્રિયાનો ક્રમ........ થશે.
પ્રક્રિયાના વેગ અચળાંક છે. દરેક પ્રક્રિયાનો એકંદર ક્રમ શું હશે ?
$(a)$ $6.66 \times 10^{-3} \,s ^{-1}$
$(b)$ $4.5 \times 10^{-2} \,mol ^{-1} \,L \,s ^{-1}$
એક નિશ્ચિત પ્રક્રિયાં માટે, વેગ = $k [ A ]^2[ B ]$ છે.$B$ની સાંદ્રતા અચળ રાખીને જ્યારે $A$ની પ્રારંભિક સાંદ્રતા ત્રણ ગણી કરવામાં આવે ત્યારે પ્રારંભિક વેગ થશે તે...
જુદા-જુદા પ્રક્રિયકો ધરાવતી પ્રક્રિયા કદાપી...... ન હોઈ શકે ?
નીચેનામાંથી કઇ પ્રક્યિા ત્રિઆણ્વિય પ્રક્રિયા છે ?