- Home
- Standard 11
- Physics
11.Thermodynamics
medium
ચક્રિય પ્રક્રિયા માટે $P-T$ આલેખ દર્શાવેલ છે. આને અનુરૂપ સાચું નિવેદન પસંદ કરો...

A
$C D$ પ્રક્રિયા દરમિયાન, વાયુ વડે થયેલ કાર્ય ઋણ છે.
B
$A B$ પ્રક્રિયા દરમિયાન, વાયુ વડે થયેલ કાર્ય ઘન છે.
C
$BC$ પ્રક્રિયા દરમિયાન, તંત્રની આંતરિક ઊર્જા વધે છે.
D
$BC$ પ્રક્રિયા દરમિયાન, તંત્રની આંંતરિક ઊર્જા ઘટે છે.
Solution
(c)
In process $B C$ (isochoric process) where $\Delta T$ is (+)ive.
So $\Delta U=n C_v \Delta T$
$\because \Delta T$ is positive $\Rightarrow U$ increases
Standard 11
Physics