અન્નવાહક પેશીનું ભારણ ....ને સંબંધિત છે.
અન્નવાહક પેશીમાં શર્કરાનો વધારો
અન્નવાહક કોષોના પ્રલંબન
અન્નવાહક મૃદુતક પેશીનું વિયોજન
અન્નવાહક તંતુ બળની મજબૂતાઈ
કુકુરબીટા પ્રકાંડમાં વાહિપુલો .........હોય છે.
જલવાહકની બંને બાજુએ અન્નવાહકયુક્ત અને તેનાથી (જલવાહકથી) એધાની પટ્ટીઓ દ્વારા અલગ પાડે વાહિપુલને શું કહે છે?
દ્વિતીય જલવાહકનું પ્રમાણ દ્વિતીય અન્નવાહકની સરખામણીએ દર વર્ષે ........ઉદ્દભવે છે.
હંસરાજનાં મૂળમાં આવેલ વાહિપુલનો પ્રકાર.......?
દ્વિદળી મુલાગ્રમાં કેટલા હિસ્ટોજન આવેલા હોય છે?