વધુ બેઝીક એમિનો એસીડ ........ અને .......... હિસ્ટોનમાં જોવા મળે છે.

  • A

    લાયસીન, આર્જનીન

  • B

    લાયસીન, બ્યુટામાઈન

  • C

    આજીનીન, એસ્પાટક

  • D

    એસ્પાર્ટીક, લાયસીન

Similar Questions

વોટસન અને ક્રિકને નવા $DNA$  મોડલ માટે કઈ પાયાની માહિતી મળી હતી ? તેમનો ફાળો શું હતો ?

વ્યાખ્યા $/$ સમજૂતી આપો :

$1.$ યુક્રોમેટિન

$2.$ ન્યુકિલઓઝોમ 

હિસ્ટોનના આઠ અણુઓથી બનતા એકમને શું કહે છે ?

સાયટિડીન એ

 ન્યુક્લિઓસાઈડ માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.