5. Life Processes
easy

આપણા શરીરમાં ચરબીનું પાચન કેવી રીતે થાય છે ? આ પ્રક્રિયા ક્યાં થાય છે ?

Option A
Option B
Option C
Option D

Solution

સામાન્ય રીતે ચરબીનું પાચન નાના આંતરડામાં થાય છે.

યકૃતમાંથી સ્ત્ર્વતા પિત્તરસની મદદથી ચરબીનું ભૌતિક પાચન થાય છે એટલે કે પિત્તક્ષારોની મદદથી ચરબીના મોટા ગોલકોનું નાના ગોલકોમાં રૂપાંતરણ થાય છે. આ ઘટનાને તૈલોદીકરણ કહે છે.

પિત્તક્ષારો દ્વારા બેઝિક માધ્યમ રચાય છે તેથી સ્વાદુરસના ઉત્સેચક લાયપેઝ દ્વારા ચરબીનું પાચન થાય છે.

Standard 10
Science

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.