5. Life Processes
medium

ફેફસાંમાં વાયુકોષ્ઠોની અને મૂત્રપિંડમાં મૂત્રપિંડનલિકાની રચના અને તેઓની ક્રિયાવિધિની તુલના કરો.

Option A
Option B
Option C
Option D

Solution

ફેફસાંમાં વાયુકોષ્ઠો  મૂત્રપિંડનલિકા
$(i)$ ફેફસાંની ક્રિયાત્મક અને રચનાત્મક બંધારણીય એકમ છે. $(i)$ મૂત્રપિંડનો ક્રિયાત્મક, રચનાત્મક બંધારણીય એકમ છે.
$(ii)$ વાયુકોષ્ઠોની દીવાલ ખૂબ જ પાતળી અને સપાટીનું ક્ષેત્રફળ વધારે હોય છે. જે રુધિરકેશિકાના સીધા 

સંપર્કમાં હોય છે.

$(ii)$ મૂત્રપિંડ નલિકાની દીવાલ જાડી હોય છે. તેની સપાટી ઘણી વધારે હોવાથી રુધિર કેશિકાઓના ગાઢ સંપર્કમાં હોય છે.
$(iii)$ રુધિરમાંથી $CO_2$ દૂર કરવામાં મદદ કરે છે. $(ii)$ રુધિરમાંથી નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ ઘટકોનો નિકાલ કરવામાં મદદ કરે છે.
Standard 10
Science

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.