- Home
- Standard 10
- Science
8. Heredity
normal
જૈવ-ઉદ્દવિકાસ અને વર્ગીકરણના અભ્યાસક્ષેત્ર કોઈ પ્રકારે કે રીતે પરસ્પર સંબંધિત છે ?
Option A
Option B
Option C
Option D
Solution
સજીવોનું વર્ગીકરણ સમાનતા અને ભિન્નતાવાળા લક્ષણોના આધારે કરવામાં આવે છે. સમાન લક્ષણોવાળા સજીવો એક જ સમૂહમાં અને ભિન્નતાવાળા લક્ષણો ધરાવતા સજીવોને અલગ સમૂહમાં વર્ગીકૃત કરવામાં આવે છે. આમ લક્ષણોની વિશેષતાનો અભ્યાસ કરતા જાણી શકાય છે કે ઉદ્દવિકાસ થયો છે.
Standard 10
Science