ઉદ્દવિકાસીય દ્રષ્ટિકોણથી આપણી કોની સાથે વધારે સમાનતા છે ?
જીવાણુ
ચિમ્પાન્ઝી
કરોળિયો
ચીનનો વિદ્યાર્થી
In evolutionary terms, we have more in common with a Chinese school boy.
મૅન્ડલના એક પ્રયોગમાં ઊંચો વટાણાનો છોડ જેનાં પુષ્પ જાંબલી રંગનાં હતાં. તેનું સંકરણ નીચા વટાણાના છોડ કે જેનાં પુષ્પ સફેદ રંગનાં હતાં તેની સાથે કરાવવામાં આવ્યું. તેમની સંતતિના બધા જ છોડમાં પુષ્પ જાંબલી રંગનાં હતાં, પરંતુ તેમાંથી અડધોઅડધ છોડ નીચા હતા. આ પરથી કહી શકાય કે ઊંચા પિતૃ છોડની આનુવંશિક રચના નીચેના પૈકી એક હતી :
માનવના બાળકનું લિંગનિશ્ચયન કેવી રીતે થાય છે ?
અશ્મિ શું છે ? તે જૈવ-ઉદ્દવિકાસની ક્રિયા વિશે શું દર્શાવે છે ?
માત્ર તે ભિન્નતાઓ જે કોઈ એકલ સજીવના માટે ઉપયોગી હોય છે, વસ્તીમાં પોતાના અસ્તિત્વને જાળવી રાખે છે. શું તમે આ વિધાન સાથે સહમત છો ? શા માટે ? તેમજ શા માટે નહિ ?
સંતતિ કે બાળપેઢીમાં નર તેમજ માદા પિતૃઓ દ્વારા આનુવંશિક યોગદાનમાં સરખી ભાગીદારી કેવી રીતે સુનિશ્ચિત કરી શકાય છે ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.