- Home
- Standard 12
- Biology
4.Principles of Inheritance and Variation
medium
જનીનવિધાના અભ્યાસની દષ્ટિએ રંગસુત્રો અને જનીનો કઈ સામ્યતાઓ ધરાવે છે ?
Option A
Option B
Option C
Option D
Solution

$1902$માં અર્ધીકરણ દરમિયાન રંગસૂત્રોની ગતિનો અભ્યાસ કરાયો. વૉલ્ટર સટન અને થીઓડોર બોવરી $(1902)$ એ નોંધ કરી કે રંગસૂત્રોની વર્તણૂક અને જનીનોની વર્તણૂક સમાનતા ધરાવે છે અને રંગસૂત્રની ગતિનો મૅન્ડલના નિયમો સમજાવવા ઉપયોગ કર્યો.
તેમણે સમભાજન અને અર્ધીકરણ દરમિયાન રંગસૂત્રોની વર્તણૂકનો અભ્યાસ કર્યો. રંગસૂત્રો અને જનીનો જોડમાં જોવા મળે છે અને જનીન જોડીના બે કારકો, સમયુગ્મી રંગસૂત્રમાં સમયુગ્મી સ્થાને આવેલાં હોય છે.
અર્ધીકરણ દરમિયાન રંગસૂત્રની ગતિ અને જન્યુકોષનું નિર્માણ ચાર રંગસૂત્રો સાથે જન્યુકોષમાં નિર્માણ દરમિયાન રંગસૂત્રો છૂટાં પડે છે.
Standard 12
Biology