- Home
- Standard 12
- Biology
13.Biodiversity and Conservation
normal
પૃથ્વી ઉપર જાતિઓની કુલ સંખ્યાને વૈજ્ઞાનિકો કેવી રીતે એકસ્ટ્રાપોલેટ કરે છે ?
Option A
Option B
Option C
Option D
Solution
$(i)$ વૈજ્ઞાનિકો દ્વારા ઉપયોગમાં લેવાતી પ્રાથમિક પદ્ધતિમાં પૃથ્વી ઉપર રહેલ જાતિઓની સંખ્યાને એફસ્ટ્રાપોલેટ કરવા નવી જાતિઓની શોધ દ્વારા અંદાજિત દર લેવામાં આવે છે $(ii)$ ઉષ્ણ કટિબંધ અને સમશીતોષ્ણ કટિબંધમાં કીટકોની જતિઓના સમૂહની સમૃદ્ધતાનો સંપુર્ણ અભ્યાસ કરી આંકડાશાસ્ત્રીય તફાવત દ્વારા જાતિની કુલ સંખ્યાને એફ્સ્ટ્રાપોલેટ કરવામાં આવે છે. ગુણોત્તરને પછી વનસ્પતિઓ અને પ્રાણીઓની હાલની જાતિઓને એફસ્ટ્રાપોલેટ કરી, પૃથ્વી ઉપરની કુલ જાતિની કુલ અંદાજિત સંખ્યા નક્કી કરી શકાય.
Standard 12
Biology