એક વ્યક્તિ તરીકે જૈવવિવિધતાનો ઘટાડો કે નાશ કેવી રીતે અટકાવશો ? તે જાણવો ?
જૈવવિવિધતા વિવિધ મ્રકારની જાતઓ, નિવસનતંત્ર, જનીન અને જનીનસંકુલ ચોક્કસ સ્થાનમાં અને પૃથ્વીના જુદા જુદા ભાગોમાં જોવા મળે છે.
એક વ્યક્તિ તરીકે જૈવવિવિધતા જૈવિક અને અજૈવિક સ્રોતોનું મેનેજમેન્ટ દ્વારા સંરક્ષણ કરવાની ચોક્ગસ નીતિ દ્વારા સંરક્ષણ કરી શકાય. કેટલીક સંરક્ષણમની નીતિઓ નીચે મુજબ છે :
$(i)$ ઉપયોગી પ્રાણીઓ અને વનસ્પતિઓને તેઓના કુદરતી રહેઠાણોમાં ઉપયોગી સંરક્ષણ પૂરું પાડવું જેઈએ
$(ii)$ ખોરાક મેળવવાના અને પ્રજનન નો વિસ્તાર જેવાં મહત્ત્વપૂર્ણ રહેંઠાણનું સંરક્ષણ તેમજ આરામનો વિસ્તાર લુપ્ત થાય તે પહેલાંના પ્રાણીઓ $(endangered)$ની જાતિઓનું રક્ષણ કરવું જેઈએ તેમજ તેઓની વૃદ્ધિ અને ગુણનને વધારવું જોઈએ.
$(iii)$ શિકારનો પ્રતિબંધ લાદવો જોઈએ અથવા નિયંત્રિત કરવો જોઈએ.
$(iv)$ દ્વિપક્ષીય કે બહુપક્ષીય કરાર દ્વારા માઈંગ્રેટ થનારા પ્રાણીઓને રક્ષણ આપવું જોઈએ.
$(v)$ જૈવવિવિધતાની અગત્યતા અને તેના સંરક્ષણ માટે લોકોને જગૃૃત કરવા જોઈએ.
$(vi)$ કુદરતી સ્ત્રોતોની અતિશયોક્તિ રાખવી જોઈએ.
$(vii)$ માલનો પુરવઠો અને સેવાઓ જાળવી રાખવા માટે જૈવવિવિધતા ઘણો અગત્યનો ભાગ ભજવે છે.
$(viii)$ જજૈવ વિવિધતાનું સંરક્ષણ બધા જીવંત સજીવો અને તેઓના ભવિષ્યની પેઢીઓના સુરક્ષા માટે ખાતરી આપે છે.
પૃથ્વીના નીચે પૈકીના પ્રદેશોમાંથી ક્યો, સૌથી વધુ જાતિ વિવિધતા દર્શાવે છે?
નીચેનામાંથી કયું રણનિર્માણ માટેનું મુખ્ય પરિબળ છે?
કઈ નાશપ્રાયઃ જાતિ ઔષધીય વનસ્પતિ તરીકે ઉપયોગી છે ?
કોલમ $I$ અને કોલમ $II$ જોડો.
કોલમ $I$ | કોલમ $II$ |
$(a)$. થીલાસીન | $(i)$ રશીયા |
$(b)$. ડોડો | $(ii)$ મોરેશીયસ |
$(c)$. ગ્યુગા | $(iii)$ ઓસ્ટ્રેલિયા |
$(d)$. સ્ટીલરસ સી કાઉ | $(iv)$ આફ્રિકા |
નવસ્થાનની જાળવણીનું ઉદાહરણ કર્યું છે?