તમે શું વિચારો છો કે જો માદા કૂતરાએ $6$ બચ્ચાંને જન્મ આપ્યો હોય, તો તેના અંડપિંડમાંથી કેટલા અંડકોષો મુક્ત થાય ?
શુક્રકોષ વિકાસ દરમિયાન કોણ પોષણ પુરૂં પાડે છે ?
ભ્રૂણ અને માતાના શરીર વચ્ચે રચનાત્મક તથા ક્રિયાત્મક એકમ બનાવે છે જેને ....... કહે છે.
ગેસ્ટુલેશન એ કેવી પ્રક્રિયા છે ?
રજોદર્શન માટે કયું વિધાન ખોટું છે ?
માનવ - સ્ત્રીમાં સામાન્ય રીતે અંડકોષ પાત ઋતુચક્ર દરમિયાન થાય છે.