હાયલ્યુરોનિક એસિડ જે કોરોના રેડિએટા કોષને જોડે છે, તે ...... છે.
હોમોપોલિસેકરાઇડ
એમિનો એસિડ
મ્યુકોપોલિસેકરાઇડ
ગ્લાયકોપ્રોટીન
વીર્યના પ્રવાહીનું કાર્ય - ........
ઋતુચક્ર ક્યારે જોવા મળતું નથી ?
યૌવનારંભમાં દરેક અંડપિંડમાં ....... પ્રાથમિક અંડપુટિકાઓ બાકી રહે છે.
યુગ્મનજ સંપૂર્ણ ગર્ભકોષ્ઠીખંડમાં વિભાજીત થાય તે વિખંડનનો પ્રકારને ....... કહે છે.
શુક્રકોષ દ્વારા ઉત્પન્ન થતો ઉત્સેચકીય ઘટક જે અંડપડને ઓગાળે તેને શું કહે છે ?