ડોસોફીલા જેમાં બે જનીનો $(y* \;$અને $\;w*)$ ની રંગસૂત્રમાં નીચે મુજબની ગોઠવણી હોય તો કેટલા પ્રકારનાં જન્યુ બની શકે ?
$2$
$4$
$1$
$8$
સંલગ્નતાની વિરુદ્ધ કાર્ય કરતી ઘટના…… છે.
માત્ર જનીન B અને A ની વ્યતિકરણ માત્રા $5\%$ છે. જ્યારે A અને C ની જનીનની વ્યતિકરણ માત્રા $15\%$ છે તો રંગસૂત્ર પર આ જનીનો ની શક્ય શ્રેણી ……છે.
તફાવત આપો : સહલગ્નતા અને વ્યતિકરણ
નીચેનામાંથી પુનઃસંયોજનની આવૃતિનો ઉપયોગ કોણે કર્યો?
નીચેનો પ્રયોગ મોર્ગન દ્વારા કરવામાં આવેલ દ્વિસંકરણનુું પરિણામ છે. $P , Q , R$ અને $S$ નું પ્રમાણ ઓળખો.
$\quad\quad P \quad\quad Q \quad\quad R\quad\quad S$
Confusing about what to choose? Our team will schedule a demo shortly.