સ્ટીલ અને તાંબાની સમાન સ્પ્રિંગોને સમાન બળથી ખેંચવામાં આવે, તો કઈ સ્પ્રિંગ માટે વધારે કાર્ય કરવું પડે ? 

Similar Questions

જો તાર પર $Mg$ દળ લગાવતા તેની લંબાઈમાં $l$ વધારો થાય તેના પર થયેલું કુલ કાર્ય કેટલું હશે $?$

સ્થિતિસ્થાપક સ્પ્રિંગના છેડે વજન લટકાવતાં તેની લંબાઈમાં થતો વધારો કઈ કઈ બાબતો પર આધાર રાખે છે ?

આકાર વિકૃતિ $\phi$ ના લીધેં પદાર્થના કદ $V$ માં સંગ્રહ થતી. વિકૃતિ ઉર્જા કેટલી ? (shear modulus is $\eta$ )

$1\,m{m^2}$ આડછેદ ધરાવતા તારની લંબાઇમાં $1\%$ વધારો કરવા માટે એકમ કદ દીઠ કરવું પડતું કાર્ય કેટલું થાય? $[Y = 9 \times {10^{11}}\,N/{m^2}]$

બે તારના યંગ મોડ્યુલસ નો ગુણોત્તર $2:3$ છે જો બંને પર સમાન પ્રતિબળ લગાવવામાં આવે તો તેની એકમ કદ દીઠ સ્થિતિસ્થાપક ઉર્જાનો ગુણોત્તર કેટલો થાય $?$