$L$  લંબાઇના તાર પર $ Mg$ વજન લટકાવતા લંબાઇમાં થતો વધારો $l$ $ metres $ હોય,તો તારમાં સંગ્રહીત ઊર્જા

  • A

    $2Mgl$

  • B

    $Mgl$

  • C

    $\frac{{Mgl}}{2}$

  • D

    $\frac{{Mgl}}{4}$

Similar Questions

$L$ મીટર લંબાઈ અને $A$ મીટર$^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તારને છત સાથે બાંધેલો છે. જેની ઘનતા $D$ $kg/metr{e^3}$ અને યંગ મોડ્યુલસ $E$ $newton/metr{e^2}$.જો તારની લંબાઈ પોતાના વજનને લીધે $l$ જેટલી વધતી હોય તો $l=$____

જો તારના એક છેડાને છત સાથે બાંધેલો છે અને બીજા છેડા પર $20 \,N$ બળ લગાવતા તેની લંબાઈમાં $1 \,mm$ નો વધારો થાય તો તારની ઊર્જામાં થતો વધારો ........ $ joule$ હોય .

તારનો બળ અચળાંક $K$ હોય તો તારની લંબાઈમાં $l$ વધારો કરવા માટે કેટલું કાર્ય કરવું પડે?

તારને શિરોલંબ લટકાવીને તારને છેડે $200\;N$ નું વજન જોડીને ખેંચવામાં આવે છે. વજન તારને $1\, mm$ સુધી ખેંચે, તો તારમાં સંગ્રહિત સ્થિતિસ્થાપક ઊર્જા ($J$ માં) કેટલી હશે?

  • [AIEEE 2003]

તારને ખેચતા તેમાં એકમ કદ દીઠ સંગ્રહ થતી સ્થિતિસ્થાપક ઊર્જા કેટલી હોય $?$