નીચેની આપેલી આકૃતિને ઓળખી તેમા $X$ ને ઓળખો.
અષ્ટિલા, બીજ
અનષ્ટિલા, અંતઃફલાવરણ
અષ્ટિલા, અંતઃફલાવરણ
અનષ્ટિલા, બીજ
ફળનો કયો ભાગ આકૃતિમાં દર્શાવેલ છે તે મુજબ ફૂટ ફળ બનાવે છે?
અષ્ટિલા ફળ ...... માં વિકાસ પામે છે.
કેરીમાં ખાદ્ય ભાગ ………..
અષ્ટિલા ફળ ...... માં વિકાસ પામે છે.
કેળાનો ખાદ્ય ભાગ ..........છે.