ફલન બાદ બીજાશયનું રૂપાંતર ..........માં થાય
બીજ
ફળ
પુષ્પવિન્યાસ
બીજાવરણ
નીચેની આપેલી આકૃતિને ઓળખી તેમા $X$ ને ઓળખો.
મકાઈ નો દાણો ........છે.
.........માંથી વાસ્તવિક ફળ વિકસે છે.
નાળિયેર કયા પ્રકારનું ફળ છે?
અનિષ્ટલા ફળ મોટે ભાગે ..........છે.