નીચેની આકૃતિમાં $X$ ને ઓળખો.
ગર્ભાશયનું પોલાણ
જરાયુજ રસાંકુરો
જરદી કોથળી
ગર્ભનાળ રૂધિરવાહિની સાથે
ક્યું જોડકું ખોટું છે ?
અંતઃસ્ત્રાવી કાર્યો સિવાય જરાયુના બીજા કાર્યો જણાવો.
કેટલાક અંતઃસ્ત્રાવ જેવા કે $hCG, hPL$, ઈસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન ..... દ્વારા ઉત્પન્ન થાય છે.
નીચેનામાંથી કયું જરાયુનું કાર્ય નથી?
માતાનાં શરીર અને વિકસતા ભ્રૂણ વચ્ચે આવેલ રચનાત્મક અને કાર્યાત્મક એકમ ક્યો છે?