ઈનહીબીન અંગેનું સાચું વિધાન ઓળખો.
તે અંડપિંડના ગ્રેન્યુલોસા કોષો દ્વારા ઉત્પન્ન થાય છે અને $LH$ ના સ્રાવને અવરોધે છે.
તે શુક્રપિંડના પોષક કોષો દ્વારા ઉત્પન્ન થાય છે અને $LH$ ના સ્ત્રાવને અવરોધે છે.
તે $LH, FSH$ અને પ્રોલેટિનના સ્રાવને અવરોધે છે.
તે અંડપિંડના ગ્રેન્યુલોસા કોષો દ્વારા ઉત્પન્ન થાય છે અને $FSH$ ના સ્રાવને અવરોધે છે.
સસ્તનના અંડકોષમાં વિખંડન . ...... છે.
અંડકોષનું ફલન કયાં થાય તો ગર્ભઘારણ શકય બને ?
મનુષ્યમાં $28$ દિવસનાં માસિક ચક્રમાં, અંડપતન કેટલામાં દિવસે થાય છે ?
ફલનમાં પ્રકારો (બાહ્ય કે અંતઃ) કોનાં પર રાખે છે ?
વાસા એન્ફેન્શિઆ (શુક્રવાહિની) શું ધરાવે છે ?