સમાન પરિમાણ ધરાવતી જોડ કઈ છે?
ટોર્ક અને કાર્ય
પ્રતિબળ અને ઉર્જા
બળ અને પ્રતિબળ
બળ અને કાર્ય
ફોટોઇલેક્ટ્રિક અસરમાં રહેલ સ્ટોપિંગ પોટેન્શીયલ $\mathrm{V}_{0}$ નું પરિમાણ પ્લાન્કના અચળાંક $h$, પ્રકાશનો વેગ $c$, ગુરુત્વાકર્ષણનો અચળાંક $G$ અને વિદ્યુતપ્રવાહ $A$ ના સ્વરૂપમાં કેવી રીતે દર્શાવાય?
જો સમય $(t)$, વેગ $(u)$, અને કોણીય વેગમાન $(I)$ ને મૂળભૂત રાશિ તરીકે લેવામાં આવે છે. દળ $({m})$ નું પરિમાણ ${t}, {u}$ અને ${I}$ ના પદમાં કેવું થાય?
નીચેના માથી કઈ ભૌતિક રાશિઓ સમાન પરિમાણ ધરાવતા નથી?
નીચે પૈકી કઈ જોડના પરિમાણિક સૂત્ર સમાન છે?
અવરોધ ધરાવતા માધ્યમમાં સ્થિર સ્થિતિમાંથી નીચે પડતાં પદાર્થના વેગમાં થતો ફેરફાર $\frac{{dV}}{{dt}} = At - BV$ મુજબ આપવામાં આવે છે . તો $A$ અને $B$ નું પારિમાણિક સૂત્ર શું થાય?