1.Sexual Reproduction in Flowering Plants
medium

નીચે આપેલ આકૃતિઓ દ્વારા સ્ત્રીકેસરનો પ્રકાર શોધો.

Option A
Option B
Option C
Option D

Solution

$(a)$ બીજાશયમાં ઘણાં સ્ત્રીકેસરો ભેગા મળીને જોડાઈને સંયુક્ત રીતે એક રચના બનાવે છે. જેને યુક્ત સ્ત્રીકેસરી બીજાશય કહે છે. ઉદા. ખસખસ (Poppy).

$(b)$ બીજાશયમાં વધુ સ્ત્રીકેસરયુક્ત સ્થિતિમાં હોય અને બીજાશયના ભાગેથી જોડાયેલ હોય ત્યારે તેને મુક્ત સ્ત્રીકેસર કહે છે. ઉદા. મીચેલીયા

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.