નીચેનામાંથી સદીશ રાશિને ઓળખો.
પથલંબાઇ
કોણીય વેગમાન
ઉષ્મા
ઉર્જા
સદિશ $\mathop A\limits^ \to \,\, = \,\,\hat i\,\, + \;\,\hat j\,\, + \;\,\hat k$ નો અનુક્રમે $X$, $Y$ અને $Z$ અક્ષ સાથેના ખૂણાનું cosine મૂલ્ય ......
કોણીય વેગમાન એ
એક કણનો સ્થાન સદિશ $\vec r = (a\cos \omega t)\hat i + (a\sin \omega t)\hat j$ છે. કણનો વેગ .........
યામાક્ષ પદ્ધતિના ઊગમબિંદુ પર રહેલા સ્થિર કણ પર ચાર બળો લાગે છે. $\overrightarrow {{F_1}\,} = \,3\widehat i - \widehat j + 9\widehat k$ , $\overrightarrow {{F_2}} \, = \,2\widehat i - 2\widehat j + 16\widehat k$, $\overrightarrow {{F_3}\,} = 9\widehat i + \widehat j + 18\widehat k$ અને $\overrightarrow {{F_4}} \, = \,\widehat i + 2\widehat j - 18\widehat k$ તો આ બળોની અસર નીચે કણ કયા સમતલમાં ખસશે ?
કાર્તેઝિયન યામ પદ્ધતિમાં સદિશો
$ \vec a = 4\hat i - \hat j $ , $ \vec b = - 3\hat i + 2\hat j $ અને $ \vec c = - \hat k $ છે.
જ્યાં $\hat i,\,\hat j,\,\hat k$ એ અનુક્રમે $X,Y,Z$ ની દિશામાનો એકમ સદીશ છે તો તેના પરિણામી સદિશની દિશામાંનો એકમ સદિશ $\hat r$ શું મળે ?