જો ${A_\lambda } = \left( {\begin{array}{*{20}{c}}
\lambda &{\lambda  - 1}\\
{\lambda  - 1}&\lambda 
\end{array}} \right);\,\lambda  \in N$ હોય તો  $|A_1| + |A_2| + ..... + |A_{300}|$ મેળવો.

  • A

    $(299)^2$

  • B

    $(300)^2$

  • C

    $(301)^2$

  • D

    એકપણ નહીં.

Similar Questions

સમીકરણ $\left| {\,\begin{array}{*{20}{c}}{a + x}&{a - x}&{a - x}\\{a - x}&{a + x}&{a - x}\\{a - x}&{a - x}&{a + x}\end{array}\,} \right| = 0$ નો ઉકેલ મેળવો.

નિશ્ચાયકની કિમત મેળવો  : $\left|\begin{array}{ccc}0 & 1 & 2 \\ -1 & 0 & -3 \\ -2 & 3 & 0\end{array}\right|$

જો $\left| {\,\begin{array}{*{20}{c}}{6i}&{ - 3i}&1\\4&{3i}&{ - 1}\\{20}&3&i\end{array}\,} \right| = x + iy$, તો . . . .

  • [IIT 1998]

જો $\lambda $ એ વાસ્તવિક સંખ્યા છે કે જેથી સુરેખ સમીકરણો  $x + y + z = 6$
 ; $4x + \lambda y - \lambda z = \lambda - 2$ ; $3x + 2y -4z = -5$ ને અનંત ઉકેલ ધરાવે છે તો $\lambda $ તો એ  .  . . દ્રીઘાત સમીકરણનું બીજ થશે.

  • [JEE MAIN 2019]

સુરેખ સમીકરણ સંહતિ $x + \lambda y - z = 0,\lambda x - y - z = 0\;,\;x + y - \lambda z = 0$ નો શૂન્યતેર ઉકેલ . . . . . માટે છે.

  • [JEE MAIN 2016]