જો $P = \frac{{{A^3}}}{{{B^{5/2}}}}$ અને $\Delta A$ એ $A$ ની અને $\Delta B$ એ $B$ ની નિરપેક્ષ ત્રુટિ હોય તો $P$ ની નિરપેક્ષ ત્રુટિ $\Delta P$ કેટલી થાય?

  • A

    $\Delta P =  \pm \left( { 3 \frac{{\Delta A}}{A} + \frac{5}{2}\frac{{\Delta B}}{B}} \right)P$

  • B

    $\Delta P =  \pm \left( { 3 \frac{{\Delta A}}{A} + \frac{5}{2}\frac{{\Delta B}}{B}} \right)$

  • C

    $\Delta P =  \pm \left( { 3 \frac{{\Delta A}}{A} - \frac{5}{2}\frac{{\Delta B}}{B}} \right)P$

  • D

    $\Delta P =  \pm \left( { 3 \frac{{\Delta A}}{B} - \frac{5}{2}\frac{{\Delta B}}{A}} \right)P$

Similar Questions

નિરપેક્ષ ત્રુટિ, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ સમજાવો.

ગોળાની ત્રિજયા $(5.3 \pm 0.1) \,cm$ હોય,તો કદમાં પ્રતિશત ત્રુટિ કેટલી થશે?

સ્ટોપ વોચની લઘુત્તમ માપ શક્તિ $\frac{1}{5}$ સેકન્ડ છે. લોલકના $20$ દોલન માટેનો સમય $25\;s $ નોંધાયો. આ માપનમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ ........ $\%$ હશે .

પ્રાયોગિક રીતે માપેલ રાશિઓ $a, b$  અને  $c $ અને $X$ ને $X = ab^2/C^3$ સૂત્રથી દર્શાવવામાં આવે છે. જો  $a, b $ અને $c $ ની પ્રતિશત ત્રુટિ અનુક્રમે $\pm 1\%, 3\% $ અને $2\%$ હોય તો $X$ ની પ્રતિશત ત્રુટિ કેટલી હશે ?

ત્રુટિઓના સંયોજન વિશે ટૂંકનોંધ લખો.