જો ${}_{13}^{27}Al$ ના ન્યુકિલયસની ત્રિજયા $3.6 \;fm$  હોય, તો ${ }_{32}^{125} Te$ ના ન્યુકિલયસની ત્રિજયા ($fm$ માં) આશરે કેટલી હશે?

  • [AIPMT 2007]
  • [AIEEE 2005]
  • A

    $9.6$

  • B

    $12 $

  • C

    $4.8$

  • D

    $6 $

Similar Questions

ન્યુટ્રોનની શોધ કોણે કરી હતી?

પરમાણુનું ન્યુક્લિયસ કોને કહે છે ? 

નીચે આપેલા બે વિધાનોમાંથી એક વિધાન$-A$ અને બીજુ વિધાન કારણ$-R$ છે.

વિધાન $A:$ પરમાણું કેન્દ્રો કે જેનો પરમાણું ભાર $30$ થી $170$ ની સીમામાં છે તેની બંધન ઊર્જા પ્રતિ ન્યુક્લિયોન એ પરમાણું ક્રમાંકથી સ્વતંત્ર હોય છે.

કારણ $R$: પરમાણ્વીય બળ ટૂંકી સીમા ધરાવે છે.

ઉપરોક્ત વિધાનોની સત્યાર્થતા આધારે, યોગ્ય જવાબ નીચે આપેલા વિકલ્પોમાંથી પસંદ કરો.

  • [JEE MAIN 2023]

ન્યુકિલયસનું પરમાણુદળાંક ...

  • [IIT 1986]

$A$ દળક્રમાંક ધરાવતા ન્યુક્લિયસની ત્રિજ્યા $R$ એ $R =\left(1.3 \times 10^{-15}\right) A ^{1 / 3}\, m$ સૂત્ર પરથી મેળવી શકાય છે. આ સૂત્રને અનુસરવામાં આવે તો ન્યુક્લિયસની દળ ઘનતા કયા ક્રમની હશે?

$\left( M _{\text {prot. }} \cong M _{\text {neut. }}=1.67 \times 10^{-27} kg \right)$

  • [JEE MAIN 2020]