$U^{235}$ અને $U^{238}$ સમસ્થાનિકના નમૂના માટે ક્યું સાચું છે?
બંન્નેમાં સમાન સંખ્યામાં ન્યુટ્રોન હોય છે.
બંન્નેમાં સમાન સંખ્યામાં પ્રોટોન, ઈલેક્ટ્રોન અને ન્યુટ્રોન ધરાવે છે.
બંન્નેમાં સમાન સંખ્યામાં પ્રોટોન અને ઈલેક્ટ્રોન છે પરંતુ $ U^{238}$ માં ત્રણ $U^{235}$ કરતાં ત્રણ વધુ ન્યુટ્રોન હોય છે.
$U^{238}$ માં $U^{235}$ થી ત્રણ ઓછા ન્યુટ્રોન હોય.
સમસ્થાનિકો, સમદળીય, આઇસોટોન અને આઇસોમર ઉદાહરણ આપીને સમજાવો.
આઇસોટોપ, આઇસોબાર અને આઇસોટોનની વ્યાખ્યા લખો.
નીચેના વિધાનો વાંચોઃ
$(A)$ ન્યુક્લિયસનું કદ પરમાણુ દળાંકના સમપ્રમાણમાં હોય છે.
$(B)$ ન્યુક્લિયસનું કદ પરમાણુ દળાંકથી સ્વતંત્ર હોય છે.
$(C)$ ન્યુક્લિયસની ધનતા પરમાણુ દળાંકના સમપ્રમાણમાં હોય છે.
$(D)$ ન્યુક્લિયસની ધનતા પરમાણુ દળાંકના ધનમૂળ $(Cube\,\,root)$ના સમપ્રમાણમાં હોય છે.
$(E)$ ન્યુક્લિયસની ધનતા પરમાણુ દળાંકથી સ્વતંત્ર હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
$\alpha $-પ્રકીર્ણનના પ્રયોગ પરથી ન્યુક્લિયસની ત્રિજ્યા કેટલી અંદાજવામાં આવી ?
ન્યુકિલયસમાં બે ન્યુટ્રોન વચ્ચે લાગતું બળ $ {F_1} $ છે,બે પ્રોટોન વચ્ચે લાગતું બળ $ {F_2} $ છે,પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે લાગતું બળ $ {F_3} $ છે,તો નીચેનામાથી શું સાચું થાય?