આપેલ જોડના ગણ પરસ્પર અલગગણ છે? : $\{a, e, i, o, u\}$ અને $\{c, d, e, f\}$
સાબિત કરો કે જો $A \cup B=A \cap B$ હોય, તો $A=B$.
ગણના ગુણધર્મોનો ઉપયોગ કરીને સાબિત કરો કે $A \cup(A \cap B)=A$
સાબિત કરો કે $A \subset B,$ તો $(C-B) \subset( C-A)$
જો $A$ અને $B$ એ ગણ $S$ = $\{1,2,3,4\}$ ના બે ઉપગણો છે કે જેથી $A\ \cup \ B$ = $S$ થાય તો $(A, B)$ ની કેટલી જોડ મળે ?