જો $A$ અને $B$ એ ગણ $S$ = $\{1,2,3,4\}$ ના બે ઉપગણો છે કે જેથી $A\ \cup \ B$ = $S$ થાય તો $(A, B)$ ની કેટલી જોડ મળે ?
કોઈપણ ગણ $\mathrm{A}$ અને $\mathrm{B}$ માટે સાબિત કરો કે, $P(A \cap B)=P(A) \cap P(B).$
જો $A$ અને $B$ બે ગણ હોય તો $A \cup (A \cap B)$ મેળવો..
સાબિત કરો કે નીચે આપેલી ચારેય શરતો સમકક્ષ છે :$(i)A \subset B\,\,\,({\rm{ ii }})A - B = \phi \quad (iii)A \cup B = B\quad (iv)A \cap B = A$
જો $X=\{a, b, c, d\}$ અને $Y=\{f, b, d, g\},$ તો મેળવો : $Y-X$