જો $(x + 2, 7)$ અને $(2x - 1, 7)$ એક જ બિંદુ હોય, તો $x = .........$
$-2$
$3$
$\frac{1}{2}$
$7$
નીચેની યાદીમાં આપેલ બિંદુઓનું સ્થાન યામ$-$સમતલમાં હોય તે જણાવો. ત્યારબાદ તે બિંદુઓનું યામ$-$સમતલમાં નિરૂપણ કરો.
$A ( 5 , 0 ), B ( 3 ,- 2 ), C (- 2 , 5 ),$$ D ( O , 4 ),E (-3, – 4), F ( 4 , 3 ), G ( 0 ,- 4 ), H (- 5 , O )$
$a=5$ અને $b=7$ હોય, તો બિંદુ $(a-b, b-a)$ …….. ચરણનું બિંદુ છે.
$(8,8)$ અને $(-8,8)$ ને જોડતી રેખા અક્ષને સમાંતર હોય.
બિંદુ $P (3, 4)$ થી $y$ -અક્ષ સુધીનું લંબઅંતર ……….. છે.
$x-$ અક્ષ પરનાં બધાં બિંદુ માટે ભુજ ………… છે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.