$(8,8)$ અને $(-8,8)$ ને જોડતી રેખા અક્ષને સમાંતર હોય.
$x$ -અક્ષ
$x-$ અક્ષ પરનાં બધાં બિંદુ માટે કોટિ ……….છે.
નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે લખો
યમાક્ષો $(0,0)$ માં પરસ્પર છેદે છે.
$0.5$ સેમી $= 1 $ એકમ સ્કેલમાપ લઈ નીચેના બિંદુઓનું આલેખપત્ર પર નિરૂપણ કરો :
$A (1,3), B (-3,-1), C (1,-4), D (-2,3), E (0,-8), F (1,0)$
$P (5,3)$ અને $Q(5,-8)$ ને જોડતી રેખા ……. છેદે.
નીચેનાં બિંદુઓનું નિરૂપણ કર્યા વગર જણાવો કે તેઓ કયા ચરણમાં આવશે.
$(i)$ કોટિ $- 5$ છે અને ભુજ $3$ છે.
$(ii)$ ભુજ $5$ છે અને કોટિ $3$ છે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.