જો $(5,2)$ એ સમીકરણ $x+3 y=k,$ નો ઉકેલ હોય, તો $k=\ldots \ldots \ldots$
$8$
$7$
$11$
$17$
નીચેના દરેક સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ તરીકે પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો
$5 y=3$
$x =1$ અને $y = 2$ એ $x$ અને $y$ ચલવાળા ………. સુરેખ સમીકરણનું સમાધાન કરે છે.
જો $x, y …….. $ હોય, તો સમીકરણ $2x + 5y = 7$ ને અનન્ય ઉકેલ છે,
સુરેખ સમીકરણ $2x + 3y = 6$ નો આલેખ $y-$ અક્ષને ………. બિંદુમાં છેદે છે.
સમીકરણ $5 x-3 y=20$ નો આલેખ $x-$ અક્ષને બિંદુ ……….માં છેદે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.